Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ધોરાજી તુલસી ચેટીબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક વિતરણ

ધોરાજીઃ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ૭૦૦ માસનું વિતરણ કરાયું હતું. આ કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ બાલધા, અશોકભાઇ બાલધા, ચેતનભાઇ બાલધા, કિરીટભાઇ વાગડીયા, દિનેશભાઇ હુંમર, જેન્તીભાઇ બાલધા, શૈલેષભાઇ બાલધા, સહીતના તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા માસ્ક વિતરણ કરવા બદલ નગરજનોએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટની સેવા કિય પ્રવૃતિઓને બીરદાવી હતી. માસ્ક વિતરણની તસ્વીર

(11:35 am IST)