Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

વલ્લભીપુરમાં માલધારી સમાજના કુળદેવીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા :સંતો મહંતોની ઉપસ્થતિમાં શોભાયાત્રા

ધોડા ગાડી બગીમા તમામ જગ્યાના સંતો મંહંતોના દર્શન : જય ઠાકર ના જય ધોષ

વલ્લભીપુર માલધારી સમાજના ચાવડા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીની મુતીના પ્રાણ પ્રતિષ્ઠા નીમીતે બોહળી સંખ્યામાં માલધારી ઓ ઉપસ્થિત રહીને સંતો મંહંતો સાથે શોભાયાત્રા નીકળી હતી

 શોભાયાત્રા વાધામારાજ ની જગ્યાએથી વલ્લભીપુર રાસ ગરબા સાથે બોહળી સંખ્યામાં લોકો ધોડા ખેલતા હતા અને ધોડા ગાડી બગીમા તમામ જગ્યાના સંતો મંહંતોના દશૅન થયા હતા વલ્લભીપુર ના તમામ નગર જનો સાથે જોડાયા હતા અને ચા સરબત ઠેર ઠેર પીવડાવી ને આનંદ ઉસા સાથે જય મા ચામુંડા ના નામ સાથે જય ઠાકર ના જય ધોષ સાથે પરી પુણૅ થઈ.

(10:48 pm IST)