Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

મોરબી કલેકટર કચેરીએ ખાનપરના પ્રશ્ને ધરણા

તંત્રને આપેલું ત્રણ દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થતા ગ્રામજનોની લડત શરુ મોરબીના ખાનપર ગામે અનુ.જાતી માટે સ્મશાન જમીન ફાળવ્યા બાદ ગામના ખેડૂતોએ અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જે પૂર્ણ થયા બાદ પ્રશ્નનો નિવેડો નહિ આવતા આજે ગ્રામજનોએ કલેકટર કચેરીએ ધરણા કરી વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે. એક મહિલાની તબીયત લથડી હતી. ઘરણા અને પ્રદર્શન યોજાયું તે તસ્વીર

(12:01 pm IST)