Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કુતિયાણામાં રમેશભાઈ ધડુકના સમર્થનમાં સાંજે પરેશ રાવલની જાહેરસભા

 કુતિયાણા, તા. ૧૯ :. પોરબંદર બેઠક ઉપર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકના સમર્થનમાં ફિલ્મ કલાકાર પરેશ રાવલની જાહેરસભા આજે સાંજે ટાવર ચોકમાં યોજાનાર છે.જાહેરસભામાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

(3:50 pm IST)