Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

લોધિકા તાલુકામાં ભાજપનો પ્રચાર

 ખીરસરાઃ લોધિકા તાલુકાના સરપંચો તેમજ તાલુકા સદસ્યોની ગૃપ મિટીંગ તેમજ  પ્રશ્નો સાંભળતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને જંગી લીડથી જીતાડવા તેમજ નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવી દેશને મજબુત કરવા આગેવાનોને આહવાન કરેલ હતું.

(12:39 pm IST)