Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

જૂનાગઢ ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન

જૂનાગઢ : શહેર ભાજપના પ્રમુખ શશીકાન્ત ભીમાણી પુર્વ પ્રમુખ સંજય કોરડીયા, મેયર આદ્યાશકિતબેન મજમુદાર મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ જયોતિબેન વાછાણી આરતીબેન જોષી, કનકબેન વ્યાસ, ભરત શિંગાળા, યોગીભાઇ પઢીયાર, યુવા ભાજપના ચેતન ગજેરા, ગીતાબેન મહેતા સહિત ભાજપના કાર્યકર્તાઓએ વિશ્વ વિરાસત દિન નિમિતે ઐતિહાસીક ઉપરકોટ ખાતે સ્વચ્છતા પર્વની સફાઇ હાથ ધરી હતી. ઉપરોકત તસ્વીરમાં સફાઇમાં જોડાયેલ ભાજપના આગેવાનો કાર્યકર્તા નજરે પડે છે.  (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જૂનાગઢ) (પ-૧૬)

 

(1:00 pm IST)