Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સોમનાથમાં અમીતભાઇનું સન્માન

 પ્રભાસપાટણ : સોમનાથ મહાદેવના દર્શને પધારેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાનું ગીર સોમનાથ જીલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાએ ફુલહાર પહેરાવી અને સન્માન અને સ્વાગત કરેલ હતુ. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)(૪૫.૩)

(12:04 pm IST)