Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પોરબંદરમાં યુ. કે. થી આવેલ પરિવારની મહિલા અને બાળકીનો કોરોના વાઇરસનો નેગેટીવ રિપોર્ટ

પોરબંદર : યુ. કે. થી આવેલ મુળ પોરબંદર પંથકના પરિવારની એક મહિલા અને બાળકીને સતત તાવ અને ગાળામાં દુઃખાવો શરૃ થતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરેલ અને કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ જણાતા રિપોર્ટ જામનગર મોકલતા મહિલા અને બાળકીનો નેગેટીવ રિપોર્ટ આજે સાંજે આવેલ છે. પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૩ કોરોના વાઇરસના શંકાસ્પદ કેસ આવેલ જેના રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

(6:34 pm IST)