Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ભેંસાણના છોડવડીમાંથી અજાણ્યો શખ્સ સગીરાને ભગાડીને ફરાર

જૂનાગઢ તા. ૧૯ :.. ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતા એક પરિવારની ૧૭.૯ વર્ષની સગીર પુત્રીને ગત તા. ૧૩ નાં રોજ બપોરનાં રાજૂ લખમણ ઝાલા ખાંટ નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આ અંગે સગીરાનાં પિતાની ફરીયાદ લઇ ભેંસાણ પોલીસે  બંનેની શોધખોળ હાથ ધરી છે.

(11:40 am IST)
  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST