Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

સોમનાથ પ્રભાસપાટણમાં કોળી સમાજ ઉચ્ચ અભ્યાસુ લગ્નઉત્સુકોનો યુવક-યુવતીઓનો પરિચય મેળો

પ્રભાસપાટણ તા.૧૯ : સોમનાથ પ્રભાસપાટણ ખાતે કોળી શકિત યુવક મંડળ અમરેલી દ્વારા ૪૬મો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા લગ્નોત્સુકો યુવક યુવતીઓનો વેવિશાળ પરિચય સમારંભ તા.૨૪ને રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.

આ સમારંભમાં ભાગ લેવા ઇચ્છતા મંડળના પ્રમુખ રમેશભાઇ ગોહિલ મો. ૯૩૭૪૭ ૩૪૮૨૦, સુરેશભાઇ ગઢીયા મો. ૯૦૩૩૨ ૭૦૧૧૦, દિનેશભાઇ ચિમનભાઇ તથા હરદાસભાઇનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(૪૫.૩)

(11:23 am IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • ભારતમાંથી હશે મારો આગામી ઉત્તરાધિકારી:બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાની મોટી જાહેરાત : તિબેટીયન બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામાનું કહેવું છે કે તેમનો ઉત્તરાધિકારી ભારતનો હોઇ શકે :તેઓએ કહ્યું કે તેમણે પોતાના જીવનના 60 વર્ષ ભારતમાં પસાર કર્યા અને અહીંથી તેમનો ઉત્તરાયધિકારી હોઇ શકે છે access_time 1:19 am IST