Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

કોટડાસાંગાણીમાં પાણીની ગંભીર કટોકટી

કોટડાસાંગાણી તા ૧૯  :   કોટડાસાંગાણી ગંભીર પાણીની સમસ્યા છેેલ્લા ૧૫ દિવસથી થઇ રહી છે. બહેનો પાણી માટે લાઇન લાગે છે. પાણીની દિવસેને દિવસે કપરી  પરિસ્થિતી કોટડામાં આવી છે.

કોટડા સાંગાણી તાલુકા મથક હોઇ અંદાજે ૧૨૦૦ વસ્તી હોઇ સરકારશ્રી ટ્રેકટર મંજુર કરે અથવા નર્મદાનું પાણી આપે તેવી રજુઆત પત્રકાર શ્રી બશીરભાઇ બાંગા સરકારશ્રી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનુભાઇ રામજીભાઇ ચોૈહાણને કરેલ છે. (૩.૫)

(11:21 am IST)