Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

શ્રીકૃષ્ણે રૂક્ષ્મણીજીનું હરણ કર્યા બાદ માધવપુરમાં રોકાયેલઃ રૂકમૈયા સાથે યુધ્ધ

સ્વયંવરમાં રૂક્ષ્મણીજીને ઉપસ્થિત રહેવા આમંત્રણ ન હોતું: મધુવન નજીક પરંપરાગત લોકમેળો

પોરબંદર તા.૧૯: વિક્રમ સવંત ર૦૭૪ ના ચૈત્રશુદ ૯ રવિવાર તા. રપ માર્ચ ર૦૧૮ થી પોરબંદર જીલ્લાને તાલુકાના અરબી સમુદ્ર કિનારા પર વસેલ ઘેડ વિસ્તાર માધવપુરમાં પરંપરાગત અંદાજીત સાડાત્રણ હજાર કરતા વધુ સમયથી ધાર્મિક લોકસાંસ્કૃતિક સામાજીક સંસ્કૃતિને સાચવી બેઠેલ માધવપુરનગરના મધુવનથી ઓખળાતા વિસ્તારમં કે જયાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવસંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્દ વલ્લભાચાર્ય, મહાપ્રભુજીએ સ્વમુખે શ્રીમદ્દ ભાગવદ કથાનું રસપાન કરાવેલ અને બેઠક તરીકે પ્રસિધ્ધ થયેલ છે. શ્રીમદ્દ વલ્લભાચાર્યજી કદમના વૃક્ષ નીચે શ્રીમદ્દભાગવદ્દ કથાનું રસપાન નજીકમાં જ પાણી સગવડતા ધરાવતા આ સ્થળ પ રબેઠકજી આવેલ છે. જે અરબી સમુદ્ર કિનારાથી આશરે બે કિલોમીટર ઉત્તરે આવેલ છે. વિવિધ શ્રીકૃષ્ણ માતા રૂક્ષ્મણીજીનો વિવાહ સંસ્કાર અહી શા માટે સંપન્ન થયેલ તેની વિગત શ્રીમદ્દ ભાગવદ્દ પુરાણ ત્થા સુદપુરાણમાં વર્ણયેલ છે.

શ્રીકૃષ્ણના પ્રથમ પટરાણે પાંચાળ રાજાદ્રુપદના પુત્રી થાય તેમને સંતાનમાં લક્ષ્મી અવતાર રૂક્ષ્મણી તથા પૂત્ર રૂદ્રમેયા હતા. રૂક્ષ્મણી પુખ્ત ઉમરના થતા ગૃહસ્થી જીવનમાં પ્રવેશવા માટે સ્વયંમવરનું આયોજન કરવામાં આવેલ છે શકિતશાળી રાજવીઓ, રાજકુંવરોને નિમંત્રીત કરાયેલ તેમાં શિશુપાલને પણ આમંત્રી કરવામાં આવેલ શીશુપાલની શકિત પરાક્રમને જાણકારી તેમજ દુર્યોધન સાથે અંગત મૈત્રીભાવ વિગેરેનું વર્ણન મહાભારત સહિત અન્ય ધાર્મિંક ગ્રંથોમાં મળે છે.જયારે દ્રૌપદીના કાને વાત ગઇ યોગેશ્વર શ્રીકૃષ્ણને તેમની શકિત પરાક્રમની જેથી રૂક્ષ્મણી આર્કષય ગુપ્ત રીતે દ્વારકા સંદેશા મોકલ્યો કારણ કે રૂક્ષ્મણીના સ્વયં -વરમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ ન હતું. રૂક્ષ્મણીના સંદેશાથી નિર્ધારીત સમયે શ્રીકૃષ્ણ પાંચલ પહોંચ્યા કુળદેવીના મંદિર રૂક્ષ્મણી નિયત સમયે આવે છે ત્યાંથી તૈયાર રાખેલ રથમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી નાશી જાય છે.નાસતા નાસ્તા ઘેડ વિસ્તારમાં માધવપુર આવતા રોકાય છે. પાછડ રૂકમૈયા તેમના સાથેઓ (લશ્કર) સાથે આવી પહોંચે છે.અહી શ્રીકૃષ્ણ સાથે યુધ્ધ થતા હારી જાય છે બાનમાં પકડાય છે. અને વધ કરવા તૈયારી કરે છ.ેત્યારે માતારૂક્ષ્મણીજી શ્રીકૃષ્ણને વિનવે છે પ્રાર્થના કરે છે  જરૂરી માને છે પરંતુ માતા રૂક્ષ્મણીજીની વિનંતીથી રૂકમૈયાને જીવંત રાખે છે. પરંતુ સજા રૂપે અડધી મુચ્છ દાઢી-માથાના વાળ અડધા અડધા રાખે છે.જેથી જીવંત છતા તેમની સ્થિતિ મરેલ વ્યકિત જેવી ગણાય તેવી કરે છે. શિક્ષા કરે છે અહી મધુવન શ્રીકૃષ્ણ દ્વારકા જતા અહી રૂકમૈયાની હાજરીમાં લગ્ન સંપન્ન તેમની પાસેજ કન્યાદાન તેમની હાજરીમાં કરાવી સપ્તપદીના ફેરાફરે છે. જલવત સ્પ્તપદીના ફેરામં યજ્ઞમાં હોમાવે છે. જેથી માધવપુર મુકામે તે યાદમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.

માધવપુરમાં માધવરાયજીની હવેલી અરબીસમુદ્ર કિનારાની નજીક છે જે પોરબંદરના જેઠવા વંશના રાજવી સ્વ.વિહમાતજીએ બંધાયેલ છે માધવજીરાયજીન મુળ રથ ચોરાય ગયેલ તે ચોરાયેલ રથ રાજસ્થાનમાંથી જયપુરમાંથી મળી આવેલ તે પ્રાચીન પ્રાપ્ત થતા શ્રી માધવરાયજી આ રથમાં બિરાજમાન થઇ પરણવા જાય છે. જુનુ બારમી સદીનું ગોળાકાર આકરાન  નવા મંદિરની બાજુમાં છે તેનો મોટો ભાગ જમીનમાં છે છતા જુના મંદિરમાં થઇ શકાય છે પુરાતત્વ વિભાગે આરક્ષિત તરીકે જાહેર કરેલ છે બોર્ડપણ લગાડેલ છે પરંતુ જુના પ્રાચીન મંદિરની જાળવણીનો અભાવ છે. પુરાતત્વ વિભાગ ઐતિહાસીક પ્રાચીન સ્થાપત્ય સંભાળે છે સરકાર ગ્રાન્ટ નિભાવ ખર્ચની આપતુ હોવા છતાં જાળવણીમાં બેદરકારી અભાવ દેખાય છ.ે

હાલનું માધવપુર નવુ વસાવેલ છે જયારે જુનુ માધવપુર નવા માધવપુરથી આશરે ત્રણેક કિલોમીટર દુર માંગરોળ જતા રસ્તા પર આવેલ છે નવા અને જુના માધવપુર બન્ેને અલગ-અલગ વહીવટી વ્યવસ્થા પંચાયતોની છે નવામાધવપુરને બરોગનગરપાલીકાનો દરજજો મળેલછે. લોકમેળો નવા માધવપુરમાં નવા રામદેવજી મંદિરથી મધુવનમાંં જતા મેદાનમાં યોજાય છ.ે

(4:22 pm IST)