Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આજની ઓખા-જયપુર રાજકોટ સ્ટેશને એક કલાક મોડી

ટ્રેન નં. ૧૯પ૭૩ ઓખા-જયપુર વિકલી એકસપ્રેસ(તા.૧૯ માર્ચ)ને રીશેડયુલ્ડ  કરવામાં આવી છે. રૂટીન સમય પત્રક મુજબ આ ટ્રેન રાજકોટ સ્ટેશને ૭.ર૦ કલાકે આવે છે તેના બદલે ૧ કલાક ર૦ મીનીટ મોડી રાત્રે ૮.૪૦ કલાકે આવશે. આ ટ્રેનનો પેઇરીંગ રેક  સાડા ચાર કલાક ઓખા મોડો પહોંચતા આ ફેરફાર થયો છે.

(2:17 pm IST)