Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઉપલેટા તાલુકાના સમસ્‍ત આહીર સમાજના સહમંત્રી તરીકે હરદાસભાઇ સોલંકી

ઉપલેટા તા.૧૯: ઉપલેટા સમસ્‍ત આહીર સમાજના પ્રમુખ તેમજ અન્‍ય હોદ્દેદારો અને કારોબારીને પાંચ વર્ષ પૂર્ણ થતાં તાજેતરમાં નવી નિમણુંકમાં સહમંત્રી તરીકે હરદાસભાઇ સોલંકીની વરણી કરતા આગેવાનો તેમને આવકારી અભિનંદન પાઠવેલ છે.

 

(1:54 pm IST)