Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સૌરાષ્ટ્ર - કચ્છની ૩ ટ્રેનો હવે ચાંદલોડીયા ખાતે સ્ટોપ કરશે

પશ્ચિમ રેલ્વે દ્વારા દોડતી ભુજ - બરેલી, પોરબંદર - દિલ્હી સરાય રોહિલ્લા અને પોરબંદર મુઝફફરપુર સ્પેશ્યલ ટ્રેન હવે આંબલી રોડને બદલે ચાંદલોડીયા રેલ્વે સ્ટેશને રોકાશે

(4:13 pm IST)