Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પડધરીમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

પડધરીઃ પડધરી ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા પડધરી-ટંકારા ધારાસભ્ય લલીતભાઇ કગથરા, ડો. ડાયાભાઇ પટેલ, પરસોતમભાઇ લુણાગરીયા તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારો આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. (તસ્વીરઃ અહેવાલઃ મનમોહન બગડાઇ-પડધરી)

(12:49 pm IST)