Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોરબી : બ્રિજેશ મેરજાએ શુભેચ્છા પાઠવી

મોરબીઃ રાજ્યસભાના ભાજપના ઉમેદવાર રામભાઇ મોકરીયા અને દિનેશભાઇ પ્રજાપતિના ફોર્મ ભરવામાં વિધાનસભામાં ખાસ ઉપસ્થિત રહી બંનેને શુભેચ્છા પાઠવતા મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

(10:26 am IST)