Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મીઠાપુર : હાઇજમ્પમાં ગોલ્ડમેડલ

 મીઠાપુર : હરિયાણાના પંચકુલામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયન ૨૦૨૦ સ્પર્ધામાં મીઠાપુરની ટાટા કેમ ડીએવી પબ્લીક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્તાફભાઇ રમજાનભાઇ જુણેજાને હાઇજમ્પ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળેલ છે. અલ્તાફભાઇના પિતા રમજાનભાઇ જુણેજાને નેશનલ લેવલે ચેમ્પિયનશીપ મેળવી હતી ત્યારે પિતાના જ રસ્તે ચાલતા અલ્તાફભાઇએ પણ આ મેડલ મેળવી પોતાનુ પોતાના પરિવાર તેમજ ગુજરાતનું ગૌરવ રોશન કરેલ છે.

(11:51 am IST)