Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મોરબીના વિદ્યુતનગરમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મૃત્યુ

મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હઠળ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા વિનોદ્સિંગ ડાભીનો ત્રણ વર્ષનો પુત્ર વિશાલસિંગ પોતાના ઘરે પાણીના ટાંકામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 am IST)