Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોરબીના ઘુંટુ રોડ પરના સીરામીક એકમમાં ત્રીજા માળેથી પડી જતા આધેડનું કરૂણમોત

સીમ્પોલો સિરામિક એકમમાં રહીને કમાં કરતા ઉતમ ગોપીનાથ દેઠુંરીનું મોત

 

મોરબીના ઘૂટું રોડ પર આવેલ સીમ્પોલો સિરામિકમાં કામ કરતા આધેડ ત્રીજા માળેથી પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના ઘૂટું રોડ પર આવેલા સીમ્પોલો સિરામિક એકમમાં રહીને કમાં કરતા ઉતમ ગોપીનાથ દેઠુંરી (ઉ.૪૦) વાળો સિરામિકમાં ત્રીજા માળેથી પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 am IST)
  • જખૌ જળસીમાએ ફરી નાપાક આતંક :ચાંચીયાઓ દ્વારા ૧૭ માછીમારોનું અપહરણ: પોરબંદર ઓખાની ૩ બોટ ને ઉપાડી ગયા :પાકિસ્તાન મરીન સિક્યોરિટીની ફરી નાપાક હરકત: અઠવાડીયામાં અપહરણની ત્રીજી ઘટના:.કુલ ૫૨ ભારતીય માછીમારોનું અપહરણ access_time 9:59 pm IST

  • ટ્રમ્પના પ્રવાસ માટે રાજકોટથી ૧૫૦ એસટી બસો મોકલાશેઃ સૌરાષ્ટ્રમાંથી ૪૦૦ બસો અમદાવાદ આવશેઃ ૩૦ હજાર પ્રવાસીઓને અસર પડશે access_time 1:02 pm IST

  • કબરાઉની વાડીમાં સગીરા પર દુષ્કર્મ: ભચાઉ પોલીસમાં પોક્સો હેઠળ ફરિયાદ :મૂળ પંચમહાલ જિલ્લાની સગીરા બની ભોગ:મોરવા હડફના જ નરાધમે આચર્યું દુષ્કર્મ:.ઘટનાને પગલે પોલીસે હાથ ધરી તપાસ access_time 9:58 pm IST