Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મુળી પાસે ખાનગી લકઝરી-બસ નાળા નીચે ઉતરી જતા ૮ને ઇજા

વઢવાણ, તા.૧૮: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના પાસે મુળીથી સરા જતી ટ્રાવેલ્સની બસ રોડ રસ્તાની નીચે ઉતરી જતા આ ટ્રાવેલ્સમાં ૨૦ જેટલા મુસાફરો બેઠેલા હતા ત્યારે ૮ મુસાફરોને ઇજા થતા તાત્કાલિક અસરે મુળી સાર્વજનિક દવાખાને ખસેડવામાં આવ્યા છે ત્યારે મુળી પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:08 pm IST)