Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જામનગર ડેન્ટલ કોલેજના પ્રિન્સીપાલ વિરૂધ રજુઆત

રાજકોટઃ જામનગર ડેન્ટલ કોલેજના પ્રિન્સીપાલ વિરૂદ્ધ વિધિ મુદે આજે એનએસયુઆઇ દ્વારા કુલતિને રજુઆત કરવામાં આવી તે તસ્વીરમાં ભરતસિંહ જાડેજા, સેન્ડીકેટ સભ્ય તૌસીફખાન પઠાણ, શામીસિંહ જેઠવા, દિવ્યરાજદીપ ચૌહાણ સહિતના નજરે પડે છે.

(3:57 pm IST)