Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઉનામાં વણકર સમાજના સમૂહલગ્ન યોજાયા

ઉના : વણકર સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ ડાહ્યાભાઇ ભીખાભાઇ ગોહિલ કોડ ઉપપ્રમુખ દાસભાઇ કરસનભાઇ વાળા, મહામંત્રી બાલુભાઇ રાજાભાઇ પરમાર, સહમંત્રી માવજીભાઇ છગનભાઇ વાઢેર, દેલવાડા સહમંત્રી બચુભાઇ મેપાભાઇ વાઢેર, ખાપટ સહમંત્રી શામજીભાઇ વશરામભાઇ સાખટ, કાંધી સહખજાનચી જેન્તીભાઇ વાલજીભાઇ વાજા, વાવડ અને તમામ વણકર સમાજના દાતાશ્રીઓના સહકારથી આ સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં ૧૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. સમૂહલગ્નમાં ઉપસ્થિત આગેવાનોની તસ્વીર.(૨૧.૯)

(11:52 am IST)