Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગોંડલમાં એકયુ પ્રેશર કેમ્પ યોજાયો

ગોંડલ : લાયન્સ કલબ દ્વારા  રામનાથ મંદિરના પાટોત્સવ નિમીતે વિના મુલ્યે એકયુ પ્રેશર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૮૦ ભાવિકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં લાયન   ભાયાલાલભાઇ ધિણોજા તથા તેની ટીમે નિઃસ્વાર્થ ભાવે પોતાની અમુલ્ય સેવા આપેલ. પુનાથી  લાયન  ફતેસી રાકા તથા ગોંડલ લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ પોપટભાઇ પટોળીયા  તથા મનસુખભાઇ ગજેરા, લાયન  બાબુભાઇ ટીંબડીયા, લાયન ભાયલાલભાઇ ધીણોજા, લાયન કિરીટ પોકર, લાયન ઘનશ્યામભાઇ મૃગ, લાયન વલ્લભભાઇ પીપળીયા વગેરે લાયન મેમ્બર હાજર રહેલ હતા. કેમ્પ યોજાયો તે તસ્વીર (૩.૧)

(11:36 am IST)