Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભાયાવદર નગરપાલિકામાં ભાજપની સત્તા છિનવી લેતું કોંગ્રેસઃ ૧પ બેઠકમાં વિજેતા

ભાયાવદર તા.૧૯ :.. અહી ૬ વોર્ડની ર૪ બેઠકની મત ગણતરી પુર્ણ થતાં કોંગ્રેસને ૧પ બેઠક તથા ભાજપને ૯ બેઠક મળી છે. નગરપાલિકામાંથી ભાજપની સત્તા છિનવી લેવામાં કોંગ્રેસ સફળ રહી છે. આ ચૂંટણીમાં પાલિકા પ્રમુખ અતુલભાઇ  વાછાણી સહિત ભાજપના અગ્રણીઓની હાર થઇ છે. કોંગ્રેસનો વિજય થયો છે.

(12:58 pm IST)