Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

જામજોધપુરમાં ભાજપનો વિજય

જામનગર, તા.  ૧૯ : જામજોધપુર નગરપાલિકાની ચૂંટણીમાં આજે મતગણરી હાથ ધરાતા ભાજપના વિજય થયો છે  જામજોધપુરમાં ભાજપના સભ્યો બહુમતીથી ચૂંટાઇ આવતા જામજોધપુર પાલિકા ઉપર ભાજપનું શાસન યથાવત છે.

(12:04 pm IST)