Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાત્રે 9:45 વાગ્યે કચ્છમાં ધરા ધ્રુજી : 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કી,મી દૂર

ધોળાવીરા, ખાવડા, નખત્રાણા સહિતના પંથકમાં આંચકો અનુભવાયો

ભુજ : આજે રાત્રે 9:45 વાગ્યે કચ્છમાં ધરા ધ્રુજી છે કચ્છમાં રાત્રે 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો   અનુભવાયો છે, કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કી,મી દૂર  હોવાનું જાણવા મળ્યું છે, રાત્રે ધોળાવીરા, ખાવડા, નખત્રાણા સહિતના પંથકમાં આંચકો અનુભવાયો હતો

(11:16 pm IST)