Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો : નવા 114 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 44 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 1 કેસ,વિસાવદરમાં 3 કેસ, કેશોદ અને માંગરોળમાં 2-2 કેસ, માળીયા, માણાવદર,મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 114 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

  આજે જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા નવા 114 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 44 કેસ, જૂનાગઢ ગ્રામ્યમાં 1 કેસ,વિસાવદરમાં 3 કેસ, કેશોદ અને માંગરોળમાં 2-2 કેસ, માળીયા, માણાવદર,મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે,

(9:16 pm IST)