Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગોંડલના પત્રકાર જીતુભાઇ આચાર્ય સહિત પરિવારના ૭ સભ્યોને કોરોના

ગોંડલ, તા. ૧૯ : ગોંડલમાં કોરોના કહેર વધી રહ્યો છે. શહેર ના સિનિયર પત્રકાર અને પત્રકાર સંધના પ્રમુખ જીતુભાઇ આચાર્ય ગઈ કાલે કોરોના પોઝીટીવ બન્યા બાદ તેમના લધુબંધુ અલ્પેશભાઈ તથા તેના પત્નિ ઉપરાંત તેમના ત્રણ બાળકો કોરોના પોઝીટીવ બન્યા છે.

રાજકોટ થી રોકાવા આવેલા તેમના નાના બહેન પણ કોરોના ની જપટે ચડ્યા હોય આખો પરિવાર કોરોનાગ્રસ્ત બનતા ચિંતા પ્રસરી છે. જો કે તમામ હોમ આઇસોલેટ થયા છે.

(11:13 am IST)