Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 4 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદમાં 4 કેસ નોંધાયો

 

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 9 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 4 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદમાં 4 કેસ નોંધાયો છે

(9:20 pm IST)