Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

શામ પિત્રોડાને હવે કોઇ યાદ કરતું નથી પૂર્વ પંચાયતના મંત્રીનું વિવાદીત નિવેદન

હળવદ : હળવદમા ઈશરોના એક્ઝિબેશન દરમિયાન પૂર્વ પંચાયત મંત્રીએ વિવાદિત ટીપ્પણી કરી છે. પૂર્વ પંચાયતના મંત્રી જયંતી કવાડીયાએ ટિપ્પણી કરતા કહ્યું કે ટીકરના વૈજ્ઞાનિક શામ પિત્રોડાને કોઈ યાદ કરતું નથી. શ્યામ પીત્રોડા હળવદના પંરતુ હળવદ માટે કંઈ ગૌરવ નથી. દેશને તોડનારી સંસ્થા સાથે જોડાયેલા હોવાથી શામ પિત્રોડાને કોઈ યાદ કરતું નથી

(4:22 pm IST)