Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

પાલિતાણામાં દારૂના ગુનામાં ફરાર હરિયાણાનો શખસ ઝડપાયો

ભાવનગરઃ પાલિતાણામાં પોલીસ મથકમાં સાડા ત્રણ માસથી દારૂના ગુનામાં સંડોવાયેલ અને ફરાર થઇ ગયેલો હરિયાણાના તીગડાના ગામનો ઇશ્વરસીંગ સપાલસીંગ તંવર નામનો શખ્સ  નારી ચોકડી પાસે બસમા આવનાર હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને  ઝડપી લીધો હતો. પોલીસે વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

(12:24 pm IST)