Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ભાવનગરમાં બ્રહ્મ સમાજે જાથા વિરૂધ્ધ રેલી યોજી આવેદન પાઠવ્યુ

 ભાવનગર : જામનગરના કર્મકાંડી બ્રાહ્મણ હિતેશભાઇ લાભશંકર જોષી વિરૂધ્ધ છટકું ગોઠવી વિજ્ઞાન જાથા દ્વારા ખોટી રીતે હેરાન કરી અપમાનીત કરતાં ભાવનગર ખાતે બ્રહ્મ સમાજે વિજ્ઞાન જાથાના વિરોધમાં રેલી યોજી કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું. તે વખતની તસ્વીર જેમાં  કાર્તિકભાઇ મહેતા સહિતનાં ભુદેવો જોડાયા હતાં. (તસ્વીર - અહેવાલઃ વિપુલ હીરાણી ભાવનગર)

(11:16 am IST)