Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરમાં કંગના રાનાવત વિરુદ્ધ FIR નોંધાવવા મહિલા કોંગ્રેસ મેદાને ઉતરી : ગાંધીજી વિશે ટિપ્પણી કરનાર અભિનેત્રી સામે પગલાં લેવા માંગ

જામનગર:::જામનગરમાં કંગના રાનાવત વિરુદ્ધ FIR નોંધાવવા મહિલા કોંગ્રેસ મેદાને ઉતરી છે. મહાત્મા ગાંધીજીના વિશે ટિપ્પણી કરનાર અભિનેત્રી કંગના સામે પગલાં લેવા મહિલા કોંગ્રેસે માંગ કરી છે જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા એસ.પી. ઓફિસે એફ.આઇ.આર માટે અરજી અપાઇ છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(2:17 pm IST)