Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

જામનગરના ૨૨ વર્ષના પટેલ યુવાને એવરેસ્ટની ૨૯ હજાર ફુટથી વધુ ઉંચાઇએ પહોંચી સ્વપ્ન સાકાર કર્યું

જામનગર : જામનગરના ૨૨ વર્ષિય પટેલ યુવાન પારસે વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટનું ટ્રેકિંગ કરી ૨૯ હજાર ફુટથી પણ ઉંચાઇએ પહોંચી પહેલો ગુજરાતી બન્યો છે. ૧૩ દિવસ અને ૧૪ રાત્રી દરમ્યાન માઇનસ ૨૦ થી ૨૫ ડિગ્રી તાપમાનમાં ભારે ઠંડક વચ્ચે કપરી મંજીર કાપી તરવરીયા પારસ પટેલ નામના યુવાનને સફળતા મેળવી છે. ત્યારે પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:24 pm IST)