Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ઉનાઃ ર૧૭ લીટર દેશી દારૂ સાથે યુવાન ઝડપાયો

ઉના : ગીરગઢડા તાલુકાનાં સોનપરા ગામે તલાલાગીરનાં પ્રોબેસનલ પી. આઇ. શ્રી ગોહીલ તથા ગીરગઢડાનાં પીએસઆઇ કલ્‍પનાબેન એન. અઘેરા તથા સ્‍ટાફે બાતમીના આધારે છાપો મારતાં સામતભાઇ ગોડાભાઇ મોરસીયા રે. સોનપરા વાળા પાસેથી દેશી દારૂની બુંગીયા (કોથળી) ૬રપ નંગ ર૧૭ લીટર રૂા. ૧રપ૩૦ મુદામાલ સાથે પકડી પાડેલ હતો.

 

(10:16 am IST)