Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.94.973 સેમ્પલ લેવાયા છે

 

(6:44 pm IST)