Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જે રાષ્ટ્ર પોતાનો ઈતિહાસ ભુલે છે, તે દેશની ભૂગોળ બદલાય જાય છે પ્રદીપભાઈ ખીમાણી : ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬ ભાજપ દ્વારા ગુજરાત માં કુલ 42 વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી સૌરાષ્ટ્ર માં 17 વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજથી 4 જિલ્લા શહર (જામનગર શહેર જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર) નો પ્રારંભ. કરવામાં આવ્યો હતો

     જે રાષ્ટ્ર પોતાનો ઈતિહાસ ભુલે છે, તે દેશની ભૂગોળ બદલાય જાય છે તેમ વક્તા પ્રદીપ ખીમાણીએ જણાવ્યું હતું

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ  સાધ્ય ગીત સાથે  થયો હતો

(3:04 pm IST)