Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગારીયાધાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન

ગારીયાધાર : ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમીએ હીરાબાઇમાંના ઓરડે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્‍યું હતુ. જે પૂજનમાં તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો પોતાના શષાોનું પુજન કરવા બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત થયા હતા. શસ્ત્રપૂજન કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર.

 

(10:58 am IST)