Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

જૂનાગઢના શાપુરમાં ગાજવીજ સાથે 1 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો :સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યાં : ખેતરમાં પડેલ મગફળીને મોટુ નુકશાનની ભીતિ: વીજળીના કડાકાથી ગામલોકોના ભયનો માહોલ

જૂનાગઢના શાપુરમાં  ગાજવીજ સાથે 1 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યાં હતા ભારે વરસાદ ખાબકતા  ખેતરમાં પડેલ મગફળીને મોટુ નુકશાનની ભીતિ સેવાઈ રહી છે વીજળીના કડાકાથી ગામલોકોના ભયનો માહોલ ફેલાયો હતો 

(7:20 pm IST)