Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી મામલે બેદરકારી દાખવવા બદલ 4 જવાબદારો સસ્પેન્ડ

ધોરણ 6 અને 8માં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં ચોરી: ઘટના સીસીટીવીમાં કેદ

 

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના નિરીક્ષક વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યાં છે . ધોરણ 6 અને 8માં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયી હતી. બેદરકારી દાખવવા બદલ 4 જવાબદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

(12:26 am IST)