Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભચાઉ નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

ભચાઉ તાલુકાના ચોબારી નજીક આવેલ નર્મદા કેનાલ માં મનફરા કડોલ રોડ પર થી પસાર થતી નર્મદા કેનાલ માં કડોલ  ગામનું યુવાન ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મામલતદાર  તેમજ ફાયર ની ટીમેં સ્થળ ઉપસ્થિત રહીને યુવાનના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી આરંભી હતી. મૃતક યુવાનનું નામ શામજી દેવા અને તે કડોલ ગામનો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:28 pm IST)