Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ભાવનગરના ડી.ડી.ઓ. પણ ડેન્ગ્યુની ઝપટેઃ વધુ ૪ પોઝીટીવ કેસ

 ભાવનગર તા. ૧૮ : ભાવનગરમાં ડેન્ગ્યુએ માથુ ઉંચકયુછે.
સરટી-હોસ્પિટલના તબીબો-કર્મચારીઓ બાદ હવે ડી.ડી.ઓ. પણ ડેન્ગ્યુની ઝપટે પડયા છે ઉપરાંત વધુ ચાર કેસ નોંધાયા છ.ે

ભાવનગરમાં ડેન્ગ્યુના વધુ ચાર કેસ નોંધાયા છે. જાણવા મળતી વિગતો મુજબ જીલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.) વરૂણકુમાર બરાવાલને પણ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરની સરકારી સરટી.હોસ્પીટલના તબીબો અને કર્મચારીઓ પણ ડેન્ગ્યુની ઝપટે ચડી ગયા છ.ે આમ ભાવનગરમાં ડેન્ગ્યુ રોગચાળો વકરી રહ્યો છે.

(10:56 am IST)