-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો પાસે 2,50 કરોડની ખંડણી માંગનારા બે શખ્શો ઝડપાયા
સંતોના ફોટાનું એડિટિંગ કરીને મહિલાઓના ફોટા ઉમેરી સંતોને અમરેલી બોલાવી ખંડણી માંગી હતી

અમરેલીઃ સોમનાથના સ્વામીનારાયણ ગુરુકુળના બે સંતો પાસે બે શખ્સોએ.2.50 કરોડની ખંડણી માગી હતી. સંતોની ફરિયાદના આધારે પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી છે.
ખંડણી માગનારા બે શખ્સોએ સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુળના બે સંતોના ક્યાંકથી મેળવી લીધા હતા. ત્યાર બાદ તેમણે આ સંતોના ફોટાનું એડિટિંગ કરીને તેમાં મહિલાઓના ફોટા પણ ઉમેરી દીધા હતા.
ફોટો એડિટ કર્યા બાદ તેમણે આ ફોટો સંતોનો મોકલ્યા હતા અને આ ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમણે સંતોને સોમનાથથી અમરેલી બોલાવ્યા હતા અને આ ફોટા બતાવીને તેમની પાસે રૂ.2.50 કરોડની ખંડણી માગી હતી.
-
હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST
-
રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST
-
જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST
-
ઓરીસ્સામાં ''તિતલી'' ચક્રવાતને કારણે બાવન લોકોના મોતઃ રર૦૦ કરોડની સંપત્તિનું નુકશાન access_time 12:00 am IST
-
USમાં ગેરકાયદેસર પ્રવેશ ઇચ્છતા માઇગ્રન્ટ્સને અટકાવવા 5000 પોલીસ તૈનાત access_time 9:03 pm IST
-
નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજ દ્વારા શનિવારે 'બાય બાય નવરાત્રી' એક દિવસીય રાસોત્સવ access_time 3:42 pm IST
-
કુંવરજીભાઇએ સમાજ સેવામાં જાત ઘસી છે, કોઇના હાથા બની એની સામે કાદવ ન ઉછાળાય access_time 3:49 pm IST
-
કોઠારીયા સોલવન્ટમાં યુપીના મુસ્લિમ શખ્સની ક્રુર હત્યા access_time 11:44 am IST
-
ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ ફેશન ડીઝાઇનીંગ વર્કશોપ access_time 12:05 pm IST
-
પાક મરીન દ્વારા ફાયરીંગ કરી ૩ બોટ સાથે ૧૮ માછીમારોના અપહરણ access_time 3:51 pm IST
-
વાછકપર બેડીમાં હકા કોળીને પગે જનાવર કરડી જતાં જીવ ગુમાવ્યો access_time 12:07 pm IST
-
વાલિયાની ડેહલી ચોક્ડી નજીકમાં ટ્રકમાં એકાએક આગ ભભૂકતા દોડધામ :ચાલક કૂદીને બાહર access_time 8:45 pm IST
-
ટીમ બેંગ્લોરે ઓલ ઇન્ડિયા કેસ્ટ્રોલ બાઇકસ સુપર મેકેનિકલ ટાઇટલ જીત્યું access_time 3:54 pm IST
-
આજે વિજ્યાદશમી નિમિત્તે રાવણદહનના કાર્યક્રમો થશે access_time 10:16 pm IST
-
ઓએમજી......જો જો આવું પણ બની શકે છે access_time 6:04 pm IST
-
સોફ્ટબેંક ગ્રુપ વિજન ફંડ માટે બેકો પાસેથી લોન લેવાની તૈયારીમાં access_time 6:04 pm IST
-
કેનેડામાં ગાંજાના કાયદેસરના વેચાણને માન્યતા અપાઈ access_time 8:44 pm IST
-
બ્રાઝીલે 1-0થી આર્જેન્ટિના સામે મેચ જીતી access_time 5:29 pm IST
-
ડેનમાર્ક ઓપન: પોનપ્પા-સિક્કીની જોડી બીજા રાઉન્ડમાં access_time 5:19 pm IST
-
પ્રો કબડ્ડી લીગ-6: હરિયાણા સ્ટીલર્સને મળી ફરી એકવાર હાર access_time 5:36 pm IST
-
સલિમના રોલથી સપનુ પુરૂ થયું: શહિર શેખ access_time 9:25 am IST
-
ફિલ્મ ઉદ્યોગ એક છેતરામણી વ્યવસાય છે: અનુષ્કા શર્મા access_time 5:03 pm IST
-
સીનેમાઘરોમાં રીલીઝ થઇ અર્જુન અને પરિણિતીની ''નમસ્તે ઇંગ્લેડ'' access_time 11:17 pm IST