Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જાજરમાન અદા....

સિંહની ચપળ આંખોવાળી જાજરમાન અદા જોવા પર્યટકો ગીર માં સાસણ ના પ્રવાસે ઉમટી પડયા છે. સિંહ ની ત્રાડ ટ્રેન ની વ્હીસલ કરતા તેજહોય છે જે બાર કિલોમીટર દુર સંભળાય છે. આ ત્રાડ ગીરમાં સાંભળવી એ પણ પર્યટકો માટે એક ઈહાવો છે. સોજેરી કેશવાળી માં ડાલા મથ્થા ની છટાકેદાર છટાથી પ્રવાસીઓ બોલે છે કે આ પધાર્યા ગીર જંગલ ના રાજા... આ તસ્વીર સાસણની હાલ ની તાજી અને પંદર ફુટ નજીક થી લીધી છે (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ) (૩.૬)

(4:02 pm IST)