Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

નિકાવામાં શ્રી આશાપુરા ગરબી મંડળ

 નિકાવા ગામે શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા છેલ્લા ર૦ વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે ૪૦ નાની બાળાઓ ગરબે રમી માતાજીની આરાધના કરે છે. ગરબી મંડળમાં પ્રમુખ ચેતનપરી ગોસ્વામી, જીગ્નેશપરી ગોસ્વામી, વિજય ચૌહાણ, બૈજુ ચૌહાણ, જયેન્દ્રપરી ગોસ્વામી, રાકેશપરી ગોસ્વામી, વિમલ ધંધુકિયા, ધનસુખગીરી, રવિગીરી, કૌશકપરી, ગોસ્વામી પ્રતીકપરી શૈલેષગીરી નિરવ ગોંડલીયા સહિતનાં સેવાઓ આપી રહ્યા છે.

(12:02 pm IST)
  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST

  • સમીના રામપુરા ગામે અપંગ અને મંદબુદ્ધિની મહિલા સાથે આચરાયું દુષ્કર્મ :દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ગામના શખ્સ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ access_time 4:35 pm IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST