Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પોરબંદરમાં પુષ્ટી માર્ગીય નવધા ભકિત રાસ ઉત્સવ

પોરબંદર : પૂ.ગોૈ૧૦૮ હરિરાયજી મહારાજના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગોૈ. ૧૦૮ જય વલ્લભલાલજી તથા વલ્લભાચાર્ય પુષ્ટી માર્ગીય વૈષ્ણવૃંદ અને ગોવિંદ પ્રભુ સેવા મંડળ દ્વારા પુષ્ટીમાર્ગીય નવધા ભકિત રાસોત્સવ (વિલાસ) વૈષ્ણવજનો ઉમટી પડયા હતાં આ રાસોત્સવમાં અવનવા ભકિત સમન્વય ૯ દિવસ રાસોત્સવ યોજાયો હતો, ઉપરાંત પૂ.ગોે. ૧૦૮ જય વલ્લભલાલજી ના વચનામૃતનો વૈષ્ણવજનોએ લાભ લીધો હતો. રાસોત્સવ યોજાયો તે તસ્વીર

 

(12:00 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • રામ મંદિર માટે સરકાર કાયદો ઘડેઃ મોહન ભાગવતઃ નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે આપ્યુ મોટુ નિવેદન access_time 11:04 am IST

  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST