Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મોરબી મચ્છુ-ર ડેમ ખાતે વૃક્ષારોપણ

મોરબી :  વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા સહિતના આગેવાનોએ મચ્છુ ડેમ ૨ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રાદેશિક કચેરી મોરબીના પ્રાદેશિક અધિકારી કે બી વાદ્યેલા, બોર્ડના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું કોવીડ ૧૯ ની ગાઈડલાઈનના પાલન સાથે વૃક્ષારોપણ કરીને વિશ્વ ઓઝોન દિવસ ઉજવાયો હતો. ઇન્ડિયન લાયન્સ કલબ મોરબીના વર્ષ ૨૦૨૦-૨૧ ના હોદેદારોની વરણી કરવામાં આવી હોય અને શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણ કરવામાં આવ્યુ તે તસ્વીર.

(11:39 am IST)