Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલી જિલ્લાના ધારી મા બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ : અન્યત્ર હળવા ભારે ઝાપટાં

રાજકોટ  ::: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે અમરેલી જિલ્લાના ધારી માં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સાવરકુંડલા લાઠી ખાંભામાં હળવા-ભારે ઝાપટા પડયા છે

(8:24 pm IST)