Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

લીલીયાના સલડીમાં યુવાને ઝેરના પારખા કર્યાઃ મોત

લીલીયાના સલડીમાં રહેતા તુષારભાઇ લખમણભાઇ ચૌહાણ નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

બગસરામાં મહીલાનો ફાંસો ખાઇ આપઘાતઃ અરેરાટી

બગસરાના જીનપરામાં રહેતી જાગૃતીબેન પરેશભાઇ ખેતાણી નામની મહિલા માનસીક રોગથી પીડાતી હોય પોતાની મેળે ભાઇના ઘરમાં જઇ પંખા સાથે કપડુ બાંધી ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો આ બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. (૪.૭)

(1:21 pm IST)